Hey everyone, hope you are having an amazing day today. Today, I’m gonna show you how to make a distinctive dish, #ga 4 #week 5 beetrut pulav. One of my favorites. This time, I’m gonna make it a bit tasty. This will be really delicious.
#GA 4 #Week 5 beetrut pulav is one of the most popular of current trending meals in the world. It’s appreciated by millions daily. It’s simple, it’s fast, it tastes yummy. #GA 4 #Week 5 beetrut pulav is something that I’ve loved my entire life. They’re fine and they look fantastic.
To get started with this recipe, we have to first prepare a few ingredients. You can cook #ga 4 #week 5 beetrut pulav using 5 ingredients and 6 steps. Here is how you cook it.
The ingredients needed to make #GA 4 #Week 5 beetrut pulav:
- Get તેલ ૫ t s p, બીટ ૧નગ, ડુંગળી ૨નગ, કેપ્સીકમ ૧/૨નગ,
- Take પતા કોબી ૪ t s p, કોથમીર ૨ t s p,કમલપત્ર ૧નગ,લોગ ૨નગ,
- Prepare આખા મરી ૨નગ, બાસમતી ચોખા ૧ વાટકી, લાલ મરચું ૧t s p, મીઠું
- Get સ્વાદ મુજબ હરદળ૧/૪ t s p,બિરયાની ગરમ મસાલો ૧ t s p,પાણી જરૂર
- Take મુજબ, કાજુ ૪નગ,કિશ મિશ ૬નગ,ગાજર ૧/૨નગ
Instructions to make #GA 4 #Week 5 beetrut pulav:
- સવ પ્રથમ બાસમતી ચોખા ૩૦મિનિટ પલાળી રાખવા,પછી એક પેનમાં પાણી મીઠું અને ૧t s p જેટલું તેલ ઉમેરીને બાફી લેવાના, પછી ચોખામાં ઠડુ પાણી નાખીને ચારણીમાં પાણી નિતારી લેવાનું.
- પછી ડુંગળી,કોબી,કેપ્સીકમ,ગાજરને લાબા સમારી લેવાનાં,અને બીટને છીણી લેવાનું.
- એક કડાઈ માં તેલ લેઓ પછી તેમાં ખડા મસાલા ઉમેરો અને ડુંગળી સાંતળો ડુંગળી નો કલર પિંક થાય પછી કેપ્સીકમ, ગાજર,કોબી ઉમેરીને ૨મિનિટ સાંતળો બધા શાક કાચા પાકા શેકાઈ જાય પછી બીટ,લાલ મરચું,બિરયાની મસાલા,મીઠુ, હળ દળ,નાખીને હલાવી મિક્સ કરી બાફેલા ચોખા ઉમેરીને હલાવીને બરાબર મિક્સ કરો એટલે એકદમ લાલ બીટનો કલર આવી જશે.અને ૧મિનિટ સુધી ઢાકીને કૂક કરવા.
- પછી કાજુ ના બે ભાગ કરીને ઉમેરો,અને કિશમિશ પણ ઉમેરો,અને જીની સમારેલી કોથમરી ઉમેરો.રેડી ટુ બીટ રૂટ પુલાવ.
- આ પુલાવ હેલદી છે,અને આ પુલાવમાં ખાછો ને બીટ નાખેલું છે એમ લગછે પણ નહિ. બચ્ચાંઓ માટે સારો ઓપશન છે. કારણ કે બચ્ચાં ઓને લાગછે જ નહિ કે પુલાવ માં બીટ નાખ્યું છે.
- એક બાઉલમાં તેલ લગડી ને તેમાં કાજુ કીશ મિસ કોથમીર મૂકીને પુલાવ નાખીને પ્રેસ કરીને એક ડિશમાં અનમોલ્ડ કરો અને લાલ મરચું થી ગાર્નિશ કરો.
So that’s going to wrap it up for this exceptional food #ga 4 #week 5 beetrut pulav recipe. Thanks so much for reading. I’m sure you can make this at home. There is gonna be more interesting food in home recipes coming up. Remember to bookmark this page in your browser, and share it to your family, friends and colleague. Thanks again for reading. Go on get cooking!