#GA 4 #Week 5 beetrut pulav
#GA 4 #Week 5 beetrut pulav

Hey everyone, hope you’re having an incredible day today. Today, I will show you a way to make a distinctive dish, #ga 4 #week 5 beetrut pulav. It is one of my favorites. For mine, I’m gonna make it a bit unique. This will be really delicious.

#GA 4 #Week 5 beetrut pulav is one of the most favored of recent trending meals in the world. It is easy, it is fast, it tastes yummy. It’s appreciated by millions every day. #GA 4 #Week 5 beetrut pulav is something that I’ve loved my entire life. They are fine and they look fantastic.

To begin with this particular recipe, we have to first prepare a few ingredients. You can have #ga 4 #week 5 beetrut pulav using 5 ingredients and 6 steps. Here is how you cook it.

The ingredients needed to make #GA 4 #Week 5 beetrut pulav:
  1. Prepare તેલ ૫ t s p, બીટ ૧નગ, ડુંગળી ૨નગ, કેપ્સીકમ ૧/૨નગ,
  2. Make ready પતા કોબી ૪ t s p, કોથમીર ૨ t s p,કમલપત્ર ૧નગ,લોગ ૨નગ,
  3. Get આખા મરી ૨નગ, બાસમતી ચોખા ૧ વાટકી, લાલ મરચું ૧t s p, મીઠું
  4. Prepare સ્વાદ મુજબ હરદળ૧/૪ t s p,બિરયાની ગરમ મસાલો ૧ t s p,પાણી જરૂર
  5. Get મુજબ, કાજુ ૪નગ,કિશ મિશ ૬નગ,ગાજર ૧/૨નગ
Instructions to make #GA 4 #Week 5 beetrut pulav:
  1. સવ પ્રથમ બાસમતી ચોખા ૩૦મિનિટ પલાળી રાખવા,પછી એક પેનમાં પાણી મીઠું અને ૧t s p જેટલું તેલ ઉમેરીને બાફી લેવાના, પછી ચોખામાં ઠડુ પાણી નાખીને ચારણીમાં પાણી નિતારી લેવાનું.
  2. પછી ડુંગળી,કોબી,કેપ્સીકમ,ગાજરને લાબા સમારી લેવાનાં,અને બીટને છીણી લેવાનું.
  3. એક કડાઈ માં તેલ લેઓ પછી તેમાં ખડા મસાલા ઉમેરો અને ડુંગળી સાંતળો ડુંગળી નો કલર પિંક થાય પછી કેપ્સીકમ, ગાજર,કોબી ઉમેરીને ૨મિનિટ સાંતળો બધા શાક કાચા પાકા શેકાઈ જાય પછી બીટ,લાલ મરચું,બિરયાની મસાલા,મીઠુ, હળ દળ,નાખીને હલાવી મિક્સ કરી બાફેલા ચોખા ઉમેરીને હલાવીને બરાબર મિક્સ કરો એટલે એકદમ લાલ બીટનો કલર આવી જશે.અને ૧મિનિટ સુધી ઢાકીને કૂક કરવા.
  4. પછી કાજુ ના બે ભાગ કરીને ઉમેરો,અને કિશમિશ પણ ઉમેરો,અને જીની સમારેલી કોથમરી ઉમેરો.રેડી ટુ બીટ રૂટ પુલાવ.
  5. આ પુલાવ હેલદી છે,અને આ પુલાવમાં ખાછો ને બીટ નાખેલું છે એમ લગછે પણ નહિ. બચ્ચાંઓ માટે સારો ઓપશન છે. કારણ કે બચ્ચાં ઓને લાગછે જ નહિ કે પુલાવ માં બીટ નાખ્યું છે.
  6. એક બાઉલમાં તેલ લગડી ને તેમાં કાજુ કીશ મિસ કોથમીર મૂકીને પુલાવ નાખીને પ્રેસ કરીને એક ડિશમાં અનમોલ્ડ કરો અને લાલ મરચું થી ગાર્નિશ કરો.

So that’s going to wrap it up for this special food #ga 4 #week 5 beetrut pulav recipe. Thanks so much for reading. I’m confident that you will make this at home. There’s gonna be interesting food at home recipes coming up. Don’t forget to save this page on your browser, and share it to your loved ones, colleague and friends. Thanks again for reading. Go on get cooking!